Welcome to collection of Sister Quotes Gujarati – a special tribute to the unique bond shared between sisters. In this article, you will find an array of Sister Quotes in Gujarati, all carefully curated to express the deep emotional connection between sisters. Delve into this heartwarming assortment of Gujarati Sister Quotes and find the perfect words to express your affection. From playful banter to profound emotions, our collection of Sister Quotes Gujarati captures it all.
Whether you are looking for Sister Quotes in Gujarati to share on a special occasion or to simply reminisce about fond memories, our selection will surely cater to your needs. So, let’s embark on this sentimental journey with Sister Quotes Gujarati that beautifully encapsulate sisterhood in Gujarati culture.
We trust that our collection of Sister Quotes in Gujarati has served you well in strengthening this priceless bond. Remember, every Sister Quote Gujarati is not just a sentence, but an emotion that resonates with each of us.

Sister Quotes Gujarati
જેમ કૃષ્ણ વગર રાધા અધુરી છે
તેમ જ ભાઈ વગર એક બહેન અધુરી છે!!
બધાની બહેન ડાહી ન હોય,
અમુકની તો માથાભારે પણ હોય
જે અમસ્તા ભાઈને મેથીપાક આપી દેતી હોય
બહેનને લક્ષમીની જેમ સાચવજો સાહેબ,
નસીબદાર ભાઈને જ બહેન મળે છે

જો બેનની કિંમત સમજવી હોય તો
બેન વગરના ભાઈને જોઈ લેજો
બેનેની કિંમત સમજાય જાશે
ભાઈને બહેનનો વ્હાલ બહું ગમે છે
એટલે તો ભાઈને બહેન બહું ગમે છે
યાદ કરું છું કે નહીં,
એનો વિવાદ રહેવા દે બહેન
જરૂર પડે તો ખાલી યાદ કરજે
તારો ભરોસો ખોટો નહી પડવા દઉ
Read More:
- Sad Shayari in Gujarati Love
- Love Shayari in Gujarati
- Good Morning Suvichar Gujarati
- Gujarati Suvichar

એક બીજા સાથે ભલે ઝગડો કરે
પણ એક બીજાને રડતા ના જોઈ શકે
તેનું જ નામ ભાઈ બહેન
આપણા નખરા બીજા કોઈ
સહન કરે કે ના કરે
પણ ભાઈ બહેનને જરૂર કરવા પડે

ભાઈ Internet Recharge કરાવશે
અને બહેન ભાઈનું અડધું
Internet Use કરી નાખશે
ભાઈ કહેવામાં માન છે
અને ભઈલું કહેવામાં અનેરો પ્રેમ છે
રમત કોઈ પણ હોય,
પણ ભયલું જો તારો સાથ હોય
તો જીત નિશ્ચિત જ હોય છે

Gujarati Sister Quotes
ભાઈઓ ક્યારેય તમારી બહેનથી શાક કે
રોટલીમાં કમી ન કાઢતાં
બિચારી કલાકો સુધી Whatsapp અને
Instagram મૂકીને જમવાનું બનાવતી હોય છે
બહેનની તકલીફ જોઈને
પોતાને પણ તકલીફ થાય
સાહેબ તેનું જ નામ ભાઈ
દુનિયાના કોઈ પણ એકમની
તાકાત નથી સાહેબ
કે ભાઈ બહેનના પ્રેમનું વજન માપી શકે

પ્રેમ તો ભાઈ બહેનનો જ છે
પછી ભલે સગા હોય કે માનેલા!!
બહેનની નાની એવી વાતમાં ગુસ્સે થાય,
અને બહેન વગર એક દિવસ
પણ બોલ્યા વગર ના રહે
એનું નામ ભાઈ
આંખ ખોલું ને વાંદરા જેવો ભાઈ સામે હોય,
આનાથી વિશેષ નજરાણું બીજું ક્યું હોય શકે

બહેન તે તો નારાજ થવાનું પણ છોડી દીધું
આટલી બધી નારાજગી સારી નહીં
તારી દરેક ખુશીમાં મારી ખુશી છે
કેમ કે બહેન છે તું મારી
ભાઈ બહેન નો પ્રેમ સમુદ્ર જેવો હોય છે
જેનો ક્યારેય અંત આવતો જ નથી

એક ભાઈ બધુંય સહન કરી શકે છે પણ
પણ પોતાની બહેનનું અપમાન નહીં!
કોઈએ પૂછ્યું નસીબ કોને કહેવાય ?
જેને ભાઈ બહેનનો પ્રેમ મળ્યો છે,
એ જ નસીબ

Sister Quotes in Gujarati
બહેન માટે તો જાન છે
કેમકે એ તો ભાઈની શાન છે !!
ભાઈ બહેન એટલે
કિટા થી લઈને
બિચ્ચા સુધી નો સંબંધ !!
એક ભાઇ જ હોય છે જે એની બહેનના
આંખોમાં આંસુ નથી જો શકતો
અને એક બહેન જ હોય છે જે પોતાના ભાઇને
હસતો જોવા માટે કંઇ ૫ણ કરી શકે છે

એક બીજા સાથે ભલે ઝગડો કરે
૫ણ એકબીજાને રડતા ન જોઇ શકે
એનું નામ ”ભાઇ બહેન”
ભાઇ બહેન એટલે
કીટાથી લઇને બુચ્ચા સુઘીનો સંબંઘ
બેનડી પાસે એક ગ્લાસ પાણી શુ માંગી લીઘુ
વાત ફ્રીજમાં બોટલ ભરીને મુકવા સુઘી ૫હોચી ગઇ
કોઇએ પુછયુ નસીબ કોને કહેવાય
જેને ભાઇ બહેનનો પ્રેમ મળ્યો છે
એ જ નસીબ

જો આખી દુનિયા ૫ણ તમારો સાથ છોડી દે ને
તો ૫ણ તમારી સાથે ઝઘડનારી
બહેન તમારો સાથ કયારેય નહી છોડે
બહેનને લક્ષ્મીની જેમ સાચવજો સાહેબ,
નસીબદાર ભાઈને જ બહેન મળે છે
બહેન માટે તો જાન છે
કેમકે એ તો ભાઇની શાન છે

દૂર જાને સે ભાઈ બહેન કા પ્યાર કમ નહી હોતા,
તુજે યાદ ન કરો એસા કોઈ મોસમ નહિ હોતા,
યહ વો રિશ્તા હે જો ઉમ્ર મહેકતા હૈ
તેરા હાથ હો સર પે તો મુશ્કેલીઓ મે ભી ગમ નહિ હોતા
મેરે લિયે ભાઈ મેરી જાન હે
તુહી મેરે જીને કા સામાન હૈ
નીંદ મુજે આયે તબ ચેન સે તુ સોતા હૈ
આંખો તેરી છલકે તો રોના મુજે આતા હૈ
ભાઈ બહેન કે રિશ્તે મેં અક્ષર એસા હોતા હૈ

Quotes For Sister in Gujarati
બડે હી પ્રેમ સે લીખા હૈ
બહેના તેરા ઓર મેરા રિશ્તા
દૂર હોકર ભી તુ મેરે દિલ મેં રહેતી હૈ
તેરી યાદે ખુશીઓ કી લહર સી બહતી રહે
ઉસને કુદરત કો બુલાયા હોગા,
ફિર ઉસમેં મમતા કા અક્ષર સમાયા હોગા
કોશિશ હોગી પરીઓ કો જમીન પર લાને કી
તબ જાકે ખુદાને બહેનો કો બનાયા હોગા

એક ભાઈ કે લિયે ઉસકી બહેન
હંમેશા બેસ્ટ ફ્રેન્ડ હોતી હૈ
બહેન કા પ્યાર કિસી ભી દિન કમ નહી હોતા
વો ચાહે દૂર ભી હો તો કોઈ ગમ નહિ હોતા,
અક્ષર રીસ્તે દૂરિયો સે ફીકે પડ જાતે હૈ,
પણ ભાઈ બહેન કા રિસ્તા કભી ફિકા નહિ પડતા
હર શરારત તુમ્હારી મુજે હૈ સબસે પ્યારી
ફિર ભી રોજ રોજ આતી હે લડાઈ હમારે
હર પલ મેરે મનમે યહી યાદે ચલતી હૈ
તુમે દેખ કે હી ભાઈ કી સાંસે ચલતી હૈ

અપને ભાઈ પર રખ પૂરા વિશ્વાસ
ભગવાન ઓર ખુદા પર આસ્થા
મુશ્કેલી ચાહે એક કુછ ભી હો
નિકાલ લેંગે કુછ આસન રસ્તા
બહેન ચાહે ભાઈ કા પ્યાર
નહિ ચાહેંગે મહેગે ઉપહાર
રિસ્તા અતૂટ રહે સદીઓ તક
મિલે મેરે ભાઈ કો ખુશીઓ અપાર
દુસરો કી બહેન કે લિયે ઇતના હી બોલો
ખુદ કી બહેન કે બારેમે સુન શકો
દુસરો કી બહેન કે લિયે ઇતના હી બોલો
ખુદ કી બહેન કે બારેમે સુન શકો
માંગી થી દુઆ હમને રબ સે
દેના મુજે પ્યારી બહન જો હો સબસે અલગ
ઉસ ખુદાને દિ એક પ્યારી સી બહેન
ઔર કહા સંભાલો એ સબસે અનમોલ હૈ
ખટ્ટા મીઠા બડા અનોખા રિસ્તા હૈ,
કહલાતા તો ભાઈ બહેન કા રિસ્તા હૈ
લેકિન સ્વર્ગ સે સુંદર એ રિશ્તા હૈ
લડ જાયે જો હર કિસી સે
વો હે મેરા પૂરા સંસાર
આચ ન આનેદે મેરે છોટે ભાઈ પર
યે હે બહેન કા પ્યાર
Wrapping up our collection of Sister Quotes Gujarati, we hope these expressions have offered you a profound glimpse into the unique bond that sisters share. Every Sister Quote in Gujarati we’ve highlighted paints a picture of the love, camaraderie, and sometimes, the friendly squabbles that define this beautiful relationship.
With each Sister Quote Gujarati, we aim to encapsulate the essence of sisterhood, and we believe these Sister Quotes in Gujarati can help you convey your feelings accurately. These Sister Quotes Gujarati can be the perfect words for your sister’s birthday card, a heartfelt note, or just a random text to remind her how special she is.
Tags: Sister Quotes Gujarati, Gujarati Sister Quotes, Sister Quotes in Gujarati, Quotes For Sister in Gujarati, Sister Marriage Quotes in Gujarati, Sister Death Quotes in Gujarati, Little Sister Quotes Gujarati, Sister Birthday Quotes in Gujarati.