Welcome to our delightful journey through the world of Gujarati Love Shayari. Immerse yourself in the profound beauty and emotional depth of love shayari in Gujarati, a lyrical tradition that has been tugging at heartstrings for centuries.
Gujarati Love Shayari, known for its soul-stirring words, carries the power to express the most intimate emotions of love, longing, and heartache in a beautifully poetic way. Gujarati Love Shayari is not merely a collection of words, but it’s the language of hearts, a language that speaks volumes about love.
The allure of Gujarati Love Shayari lies in its heartfelt sincerity and the emotional intensity it evokes. Love Shayari in Gujarati transcends the barriers of expression, giving a voice to those muted feelings of the heart.
As we delve deeper into the world of Gujarati Love Shayari, you’ll discover how the tapestry of words weaves a mesmerizing tale of love, loss, and longing. It’s indeed fascinating how Love Shayari in Gujarati encapsulates the essence of love in its purest form, making it a universal language of emotions.
Gujarati Love Shayari
પ્રેમ એવા વ્યક્તિ ને કરવો કે જે તમારાથી કોઈ ભૂલ થાય ત્યાર,
ગુસ્સે થઈને વાત કરવાનું બંધ કરવાને બદલે તમારી પાસે આવી પ્રેમ થી સમજાવે

જિંદગી ને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ,
કેમ કે બહુ સાચવીને રાખેલી વસ્તુ ક્યારેક મળતી જ નથી
જીંદગી નું બસ એટલું જ સત્ય છે કે,
માણસ પળભરમાં યાદ બનીને રહી જાય છે
મોઢામા મોઢું નાખી ચોકલેટ ખવડાવવા વાળી ઘણી મળસે,
પણ જે નબળા સમયમાં 2 કોળિયા ખાઈને કહી દે મને ભૂખ નથી એના ગળામાં મંગળસૂત્ર નાખજો

રાત્રે હંમેશા આપણે એવા વ્યક્તિ સાથે જ સૌથી વધુ વાતો કરવાની ઈચ્છા હોય છે,
જે વ્યક્તિ આપણા માટે Special હોય
સામે ચાલી ને યાદ કરી લેજો દોસ્ત,
ઘણા સબંધો અટકી ગયા છે કે શરૂઆત કોણ કરે
“મર્યાદા રાખવી બહુ જરૂરી છે,
પૈસાની કમી હોય ત્યારે “ખર્ચામાં અને જ્ઞાનની કમી હોય ત્યારે “ચર્ચામાં
Love Shayari Gujarati
જે મળવાનું જ નથીને તેને ચાહવું એ,
દરેક ની હિંમત ની વાત નથી હોતી સાહેબ
ગુજરાતી પ્રેમની શાયરી

ક્યારેય કોઈને દગો ના આપતાં,
અને ક્યારેક છોડવાનું થાય તો કારણ જરૂર આપીને છોડજો,
નહિતર ભગવાન ની સોગંદ,
એ માણસનું એક એક આંસુ તમારી જિંદગી બરબાદ કરી નાખશે
હું યાદ ના કરું તો,
તું યાદ મને કરે છે,
ખરેખર આ વાત મને બહુ ગમે છે❤️
તમે ફક્ત કાંટાઓને જ કાંટા કહો છો,
લાગે છે તમોને હજુ, ફૂલોએ ડંખ દીધા નથી

એક વાત યાદ રાખો સાહેબ,
વખાણોના પુલ નીચેથી જ મતલબી નદી વહેતી હોય છે❤️
લોકો કહે છે કે નથી મળવાની તો ભૂલી જા,
અરે મળવાના તો ઈશ્વર પણ નથી,
તો શું આપણે એમને ભૂલી જઈએ છીએ ❤️
મને થયું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,
ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં
Gujarati Shayari Love
યાદો ને અણી નથી હોતી,
તો પણ એ દિલ માં ખૂંચતી જ રહે છે

ખોઇ દીધા પછી જ ખ્યાલ આવે છે સાહેબ,
કેટલો કિમતી હતો સમય, વ્યક્તિ, કે સંબંધ
નજર ફેરવી લીધી એણે મને જોઈને,
ખાત્રી થઈ ગઈ કે, હજુ ઓળખે તો છે!
ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ,
બસ સંબંધો સ્વાદીષ્ટ હોવા જોઈએ

બદલવા નું નક્કી છે આ દુનિયા માં બધી જ વસ્તુ નું બસ થોડી રાહ જુઓ,
કોઈક નું દિલ બદલાશે તો કોઇક ના દિવસો બદલાશે❤️
હક થી પૂછશો તો શ્વાસે શ્વાસની ખબર આપીશ,
જો શંકા એ સ્થાન લીધું તો મોત ની પણ ખબર નહિ આપું
પ્રેમ તો તકદીર મા લખ્યો હોય છે સાહેબ❤️
બાકી કોઈના માટે રડવાથી કોઈ આપણું નથી થતું
Gujju Love Shayari
પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો પણ ચાલશે,
પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ

પ્રેમ હોય તો હૈયા માં રાખજો,
મળવાનું ના થાય તો કંઈ નહિ,
પણ સંબંધ જરૂર રાખજો
મને એક ગિફ્ટ જોઈએ છે,
અને એ ગિફ્ટ માં તું જોઈએ છે❤️
એક વાત કહું જે લોકો દિલના સાચા હશે ને
એ નારાજ ભલે થાય પણ ક્યારેય તમને છોડી ને નઈ જાય
Read More:
- Good Morning Suvichar Gujarati
- Malayalam Shayari
- Love Quotation Telugu
- Malayalam Love Quotes
- Good Morning Gujarati Suvichar

યાદ કરું તને તો યાદ આવે એ દરેક પળ
જે તારી કે મારી નહીં પણ આપણી હતી
મિજાજ તારો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,સાહેબ
તલાશ એની કરો જે નિભાવી જાણે
Love Shayari in Gujarati
પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા, પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે, “મારી શુ જરૂરત છે તને!
“અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે❤️
મેં હવે કહેવાનું છોડી દેવું છે કોઈ ને પણ,
કેમકે લોકો શબ્દો નો ખોટો અર્થ બહુ કાઢે છે❤️
પ્રેમ એટલો નજીક થી નીકળયો કે,
મને એમ કે થય જ ગયો❤️

પૂછે છે મને બધા,
કે લોકો ના દીલમાં કેમ આટલો તું છવાયો છું,
કોણ સમજાવે એ નાદાનો ને,
કે અહી પહોચતાં હું કેટ-કેટલો ઘવાયો છું❤️
તું આમ નાં જોયાં કર મને,
નહીં તો હું તને એવો ગમીશ,
કે મને જોયાં પછી જ તું દરરોજ જમીશ
Shayari in Gujarati Love
કદાચ લોકો નઇ,
પણ તું તો સમજી શકેને?
કે ચૂપ રહેતા ને પણ,
દુઃખ તો થાય જ છે❤️

આજે વરસાદ નું વાતાવરણ છે,
આનાથી પણ સારું કોઈ હતું મારુ,
જે હવે બદલાઈ ગયું છે❤️
તે તરત ગુસ્સે પણ થાય છે
અને તરત માની પણ જાય છે,
બસ આ જ વાતથી મનેએના જોડે
વારંવાર પ્રેમ થઈ જાય છે❤️
ભગવાન પાસે હરરોજ માંગેલી મન્નત છે તું …
જો મળે તારો સાથ તો જન્નત છે તું…
તારી સાથે વિતાવેલી દરેક પળ મારા જીવનનો સૌથી ખાસ કિસ્સો છે તું…
મારી જીંદગીનો સૌથી કિમતી હિસ્સો છે તું

તને શું ખબર કે હું તને કેટલો પ્રેમ કરું છું
તું નારાજ ન થઈ જાય બસ એ વાતથી ડરું છું…
તારા માટે તો આખી દુનિયા સાથે લડું છું
જો વાત ના થાય એક દિવસ તો નાના બાળકની જેમ રડું છું
જો તમે મને લાખોની ભીડમાં શોધી છે
તો I promise હું તમને કરોડોની ભીડમાં પણ ખોવાવા નહીં દઉં
ભગવાન પાસે હરરોજ માંગેલી મન્નત છે તું …
જો મળે તારો સાથ તો જન્નત છે તું…
તારી સાથે વિતાવેલી દરેક પળ મારા જીવનનો સૌથી ખાસ કિસ્સો છે તું…
મારી જીંદગીનો સૌથી કિમતી હિસ્સો છે તું…
Prem Shayari Gujarati
ક્યારેક મારા મનની વાત ના સમજી શકો તો મારા શબ્દો વાંચી લેજો,
હાથ છોડીને ચાલ્યા ના જતા બસ આપણો સબંધ સાચવી લેજો…

તું દૂર ના થઈ જાય મારાથી એ વાતથી હું સૌથી વધારે ડરું છું…
કોઈ બીજાની ના થઈ જાય એટલા માટે મારા પ્રેમનો ઈઝહાર કરું છું…
મારા હાથમાં તમારો હાથ જોઈએ છે,
થોડી વાર માટે જ નહી પણ આખી જિંદગી
તમારો સાથ જોઈએ છે
મારા હાથમાં તમારો હાથ જોઈએ છે,
થોડી વાર માટે જ નહી પણ આખી જિંદગી
તમારો સાથ જોઈએ છે…

હવાની લહરખી આવે અને તારો સ્પર્શ યાદ આવી જાય છે,
બસ એમજ તને યાદ કરતા કરતા મારી દુનિયા જ ક્યાંક ખોવાઈ જાય છે…
ગુજરાતી પ્રેમની શાયરી
મારા કહ્યા વગર જ મારા મનની બધી વાત જાણી જાય છે,
મારા અવાજ પરથી જ મારું Mood જાણી જાય છે
કેવી રીતે મૂકી દઉં એ પાગલને
જે ફકત મારા માટે આખી દુનિયા સાથે લડી જાય છે..
જ્યાં તારું “તું” ન હોય,
ત્યાં મને મારું “હું” હોવું પણ મંજૂર નથી
પ્રેમ શાયરી ગુજરાતી
લખવા ચાહું એક વાક્ય અને આખી કવિતા લખાય જાય છે
ખબર નઈ એવું તો શું જાદુ છે તારામાં કે તને યાદ કરતાં કરતાં ક્યારે રાત માંથી સવાર થઈ જાય છે

શાહી છે બોલપેન માટે,
બોલપેન છે લેટર માટે,
લેટર છે તારા માટે,
તું છે મારા માટે
પ્રેમ એવો કરો કે ભલે એ બીજા પાસે હોય
પણ કમી જીંદગીભર તમારી હોવી જોઈએ
મનપસંદ વ્યક્તિ ની કમી 🙂
આખી દુનિયા ભેગી થઈ ને પણ
પૂરી નથી કરી શકતી
સાચે જ હું પોતાને ખૂબ Lucky feel કરું છું,
કેમ કે મને આટલો પ્રેમ કરવા વાળા તમે મળ્યા છો!!
આઇ લવ યુ દીકુ

તુજે ભૂલ કર ભી ના ભૂલ પાયેગે હમ
બસ એયી એક પ્રોમિસ નીભાયેગે હમ
મીટા દેગે હમ ખુદ કો ભી ઈસ જહમ સે લેકિન
તેરા નામ દિલસે ન મીટા પાયેંગે હમ
હું સાચે કોની સાથે વધારે ખુશ છું…?
જ્યારે પણ આ વિચાર આવ્યો છે
ત્યારે દરેક વાર તારો ચહેરો અને
તારું નામ J યાદ આવ્યું છે
તારી ખુશી થી વધારે કંઈ જ નથી
રોજ દુવા કરું છું કે તું ક્યારેય
ઉદાસ નાં થાય
Love Shayari Gujarati Image




Love Shayari Gujarati Photo




પ્રેમ શાયરી ફોટો




In conclusion, Gujarati love shayari is a beautiful tapestry of emotions, painting love in its purest form. The Gujarati love shayari, steeped in the richness of the Gujarati culture, perfectly encapsulates the depth of affection, making it a powerful medium to express your love.
Let’s appreciate the beauty and emotion that this love shayari in Gujarati offers us. After all, Gujarati love shayari is more than just words; it’s a feeling, an emotion that resonates with our deepest sentiments.
Remember, Gujarati love shayari has the unique ability to touch the heart and stir the soul. It is the embodiment of passion and devotion. So next time when words fail you, turn to love shayari in Gujarati to convey your heartfelt emotions.
Let Gujarati love shayari be your voice, and let it paint a picture of your affection. Because nothing quite compares to the eloquence of love shayari in Gujarati, a poetic expression of love that truly transcends boundaries.
Tags: Gujarati Love Shayari, Love Shayari Gujarati, Gujarati Shayari Love, Gujju Love Shayari, Love Shayari in Gujarati, Shayari in Gujarati Love, Prem Shayari Gujarati, પ્રેમ શાયરી ગુજરાતી.
Pingback: Sad Gujarati Shayari: 400+ Sad Shayari in Gujarati Love - Status & Quotes
Pingback: Love Shayari Gujarati - 600+ ગુજરાતી પ્રેમની શાયરી - Romantic Gujarati Prem Shayari - QuotesForLife.in